આક્ષેપ / જનતાને દંડ અને અધિકારીઓને મલાઇ! ટ્રાફિકનાં નવા નિયમોને લઇ ભાજપ દ્વારા જન સમર્થનનો દૂરુપયોગઃ પરેશ ધાનાણી

Paresh Dhanani press conference on new Traffic rules in Gujarat

મોટર વ્હીકલ એક્ટનાં નવા નિયમોને લઇને સમગ્ર રાજ્યમાં લોકોને PUC, હેલ્મેટ અને HSRPને લઇને લાંબી લાઇનો લાગેલી હોય છે. ત્યારે તેને લઇને રાજ્ય સરકારે થોડીક છૂટછાટ તો આપી છે પરંતુ તેમ છતાં સરકારનાં અધિકારીઓ અને નેતાઓ દ્વારા જે નિયમ ભંગ થાય છે તેમજ લોકોને જે-જે મુશ્કેલીઓ સર્જાઇ રહી છે તેને ધ્યાનમાં રાખી કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ