બેરોજગાર ગુજરાત / ગુજરાતના યુવાનને શેની જરૂર છે? રોજગારીની, ભરતીઓ રદ કરી સરકાર શું કરવા માંગે છે?

paresh dhanani letter to Cm rupani for bin sachivalay exam cancel

ગુજરાત સરકાર વાર તહેવારે પરીક્ષાઓ રદ કરી દે છે, અરે ભરતીઓ પણ રદ કરી દે છે ત્યારે સવાલ થાય કે લાખો ઉમેદવારો કેટ કેટલી આશાઓ સાથે ભરતી પરીક્ષાઓ આપતા હોય છે? આ પરીક્ષાઓ પાછળ સરકાર પણ કેટલો ખર્ચ કરતી હોય છે ત્યારે આવી રીતે ભરતીઓ રદ કરીને સરકાર બેરોજગારીની સમસ્યાને ઉકેલવાની જગ્યાએ વધુને વધુ ગુંચવી રહી છે. ગુજરાતના યુવાનોને ખરા અર્થમાં હાલ રોજગારની જરૂરિયાત છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ