ટકોર / શું હવે 'ધમણ' ની કમાણીથી ધારાસભ્યોને ખરીદવાનું કર્યું શરૂ?: ધાનાણીનો ભાજપને ટોણો

paresh dhanani gujarat government dhaman congress leader mla resign

ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે રાજ્યની વિપક્ષ પાર્ટીમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં યોજાનારી આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના વધુ 4 ધારાસભ્યો રાજીનામાં આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે વિપક્ષના નેતાએ સરકારને ટોણો મારતા ટ્વિટ કરી પૂછ્યું કે શું હવે 'ધમણ' ની કમાણીથી રાજ્ય સરકારે ધારાસભ્યો ખરીદવાનું શરૂ કર્યું ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ