નિવેદન / CMના બંગલે એવું બન્યું કે અમારા 5 ધારાસભ્યોનું રાજકીય જીવન પૂરું થઈ ગયું: ધાનાણી

paresh dhanani gujarat congress mla resign vidhansabha bjp

રાજ્ય વિધાનસભા ગૃહમાં આજરોજ કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાને લઇને હોબાળો જોવા મળ્યો હતો. જેમાં સરકાર-વિપક્ષ આમને-સામને આવી ગયા હતા. જેમાં કોંગ્રેસ વિપક્ષ નેતા અને પ્રદેશ પ્રમુખ દ્વારા ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે બીજી તરફ રાજ્યના ડે. સીએમ અને ભાજપ ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ