ગુજરાત / પરેશ ધાનાણીએ ખેડૂતોની સહાય મુદ્દે રાજ્ય સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Paresh dhanani farmer gujarat government serious allegation

કેન્દ્રમાં આજરોજ જ્યારે કૃષિ વિધેયક રાજ્યસભામાં આજે રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારની આ બિલને રાજ્યસભામાં પાસ કરાવાને લઇને અગ્નિ પરિક્ષા છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોની સહાય મુદ્દે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ