ક્રિએટિવીટી / માતા-પિતાની ચિંતા થઈ ઓછી, હવે `ગેમ' સાથે જ્ઞાન મળશે, પાલનપુરના વિદ્યાર્થીએ કર્યો કમાલ

Parents worry less, now they will get knowledge with 'game', student of Palanpur did a great job

કોમ્પ્યુટર પર કે મોબાઈલ પર ગેમ રમતા બાળકો આજકાલ વાલીઓ માટે ચિંતાન વિષય બન્યા છે. ધોરણ 7માં અભ્યાસ કરતાં પાલનપુરના વિદ્યાર્થીએ ગેમ સાથે સાથે જ્ઞાન પણ મળે તેવી ગેમ બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ