ચિંતાજનક / વાલીઓ ચિંતામાં! બાળકો અને પ્રિકોસન ડોઝની કામગીરી વચ્ચે આ બે જિલ્લામાં વેક્સિનનો જથ્થો ખુટ્યો, એક દિવસ વેક્સિનેશન બંધ

 parents worried about missing Surat and Jamnagar vaccines

કોરોનાના વધતાં જતાં સંક્રમણ વચ્ચે સુરત અને જામનગરથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. બંને જિલ્લામાં વેક્શિનનો જથ્થો ખુટતાં તરૂણોના વેક્સિનેશન અભિયાન પર બ્રેક લાગી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ