સાવધાન / બાળક માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે આ કાર્ટૂન કેરેક્ટર, પોલીસે વાલીઓને કર્યા એલર્ટ

parents to be vigilant over menacing cartoon character huggy wuggy going viral on internet know more

યુનાઇટેડ કિંગડમની પોલીસે માતા-પિતા માટે એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી કાર્ટૂન પાત્ર વિશે છે. પોલીસનું કહેવું છે કે બાળકોને 'હગ્ગી વુગી' (Huggy Wuggy) નામના કાર્ટૂન પાત્રથી દૂર રાખવાની જરૂર છે. આ બાળકો માટે ખતરો બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ