રાજકોટ / સરકારની 25 ટકા ફી માફીની જાહેરાતનોં વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

સરકારની જાહેરાત બાદ રાજકોટમાં વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વાલીઓનો વિરોધ નોંધાયો હતો. વિરોધના પગલે DEO ઓફિસ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x