હોબાળો / '22 હજારની સીધી 40 હજાર સુધી ફી વધારો કરી દેવાયો' સુરતમાં વાલીઓનો શાળા સામે આરોપ

Parents protest against school fee hike in surat

નવા શરૂ થતાં શૈક્ષણિક સત્ર શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે સુરતની કેટલીક શાળાઓમાં વાલીઓ દ્વારા સ્કૂલ ફી વધારાને લઇને વિરોધ જોવા મળી રહ્યો છે. શાળાઓ દ્વારા સીધો 40-50 ટકા ફી વધારો કરાયાનો આરોપ કરાય રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ