ક્રાઈમની કહાની / સુરતના પાંડેસરામાં જમીન વિવાદમાં સગાભાઈને ફસાવવા માતા-પિતાએ પોતાના જ બાળક સાથે કર્યું આ કૃત્ય

Parents kidnap their own child in Pandesara area of Surat

સુરતના પાંડેસરા વિસ્તારમાં જમીન વિવાદમાં સગાભાઈને ફસાવવા માતા-પિતાએ પોતાના જ બાળકનું અપહરણનું નાટક કર્યું હતું, જેમાં પોલીસનો જીવ તાળવે ચોટી ગયો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ