પરીક્ષા / દરેક માતા-પિતા આજે જ આ વાત જાણી લે, પસ્તાવાનો વારો નહીં આવે

parents guideline for kids how to be with them in their exam time

અત્યારે પરીક્ષાની સીઝન ચાલી રહી છે. આસપાસમાં નજર કરશો તો ઘણાય બાળકો પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત જોવા મળશે. તેનાથી પણ વધુ વ્યસ્ત દેખાશે માતા પિતા. કેટલાય માતા પિતા જાહેર ફંકશનમાં જવાનુ ટાળતા હશે તો કેટલાય ઘરમાં ચેનલો બંધ કરીને બેસતા હશે. બાળકોના ડાયેટથી લઇને બધી જ વસ્તુઓની ફિકર માતા પિતાને સતાવતી હશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ