OMG! / VIDEO: માતા-પિતા પડી ગયા, અડધો કિમી સુધી બાઇક પર જ રહ્યું બાળક! પછી જે થયું તે જોઈ કહેશો આ તો ચમત્કાર

Parents fell, child remained on the bike for half a km

સોશિયલ મીડિયા ઉપર માર્ગ અકસ્માતનો હચમચાવી નાખતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં માતા પિતા બાઇક પરથી પટકાયા હોવા છતાં બાળક અડધો કિમી સુધી ચાલુ બાઇક પર જ રહ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ