લાલ 'નિ'શાન

અમદાવાદ / 60 હજારની નોકરી છોડી યુવાન સાધુ થયો, કોર્ટે કહ્યું મા- બાપને ભરપોષણ આપો, સંન્યાસી બની જવાબદારીથી ભાગો નહીં

parents family cort Nourishment important Judgment

અમદાવાદ કોર્ટે પ્રથમ વખતે ભરપોષણના કેસમાં એવું ચુકાદો આપ્યો કે તમે સ્તબ્ધ રહી જશો. 60 હજારના પગારની નોકરી છોડી ઈસ્કોન સંપ્રદાયના હરેકૃષ્ણ મંદિરમાં સાધુ બનેલાં યુવાનને કોર્ટે માતા-પિતાને ભરપોષણ આપવાનો આદેશ કર્યો છે. સંન્યાસી બની પરિવારની જવાબદારીમાંથી મુક્ત થઈ શકાતું નથી એવું કોર્ટે નોંધ્યું હતું

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ