ગૌરવની વાત / દીકરા હોય તો આવા! બિઝનેસ ક્લાસ ટિકિટ બુક કરાવીને માં બાપને બોલાવ્યા અમેરિકા, કહી દીધી ઈમોશનલ વાત

parents business class flight son shared emotional story

એક શખ્સે તેના માતા-પિતા માટે ફ્લાઈટમાં પહેલી વખત બિઝનેસ ક્લાસમાં ટીકિટ બુક કરાવી. આ ઈમોશનલ મોમેન્ટને તેમણે ટ્વિટર પર શેર કરી. આ શખ્સે કહ્યું કે હવે તેઓ આવુ કરવાની સ્થિતિમાં છે, જ્યાં તેના માતા-પિતા લાંબા અંતરની ફ્લાઈટમાં સરળતાથી પ્રવાસ કરી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ