બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / સાવધાન! ક્યાંક તમારા બાળકોમાં તો નથી ને આવી આદતો, સીધી મગજ પર કરી શકે છે અસર
6 ફોટો ગેલેરી
Last Updated: 01:40 PM, 25 September 2024
1/6
2/6
આજકાલ સ્માર્ટફોનનો જમાનો છે. ઓનલાઈન ક્લાસથી લઈને મોબાઈલ પર ગેમ રમવા સુધી નાના નાના બાળકો સ્માર્ટફોન અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. પરંતુ જરૂર કરતા વધારે સ્માર્ટફોન, કોમ્પ્યુટર અને ટીટીની સ્ક્રીનના સંપર્કમાં રહેવાથી આંખોમાં સ્ટ્રેસ, માથામાં દુખાવો અને ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી આવી શકે છે. જેની સીધી અસર બાળકોના અબ્યાસ પર પડે છે.
3/6
4/6
અનહેલ્ધી ફૂડ ખાવાથી બાળકોના શૈક્ષણિક પ્રદર્શન પર નકારાત્મક અસર પડી શકે છે. એક અભ્યાસ અનુસાર જે બાળકો મોટાભાગે ફાસ્ટફૂડનું સેવન કરે છે તેમની શૈક્ષણિક ઉપલબ્ધિ તે બાળકો કરતા ઓછી હોય છે જે સ્વસ્થ્ય અને હેલ્ધી ભોજન કરે છે. જંક ફૂડ ખાવાથી બાળકોના મસ્તિષ્કના વિકાસ પર ખરાબ અસર થઈ શકે છે.
5/6
મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે નિયમિત વ્યાયામ જરૂરી છે. કારણ કે તે રક્ત પ્રવાહમાં સુધાર કરીને નવી મસ્તિષ્ક કોશિકાઓના વિકાસને પ્રોત્સાહન આપે છે. એવામાં જો તમારૂ બાળક વધારે સમય ઘરે મોબાઈલ લઈને બેસી રહે છે અને તેની શારીરિક ગતિવિધિ ખૂબ જ ઓછી છે તો તેને ઘરથી બહાર પાર્કમાં મિત્રો સાતે રમવા માટે મોકલો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ