રાજનીતિ / મારા કારણે શક્તિસિંહ ગોહિલે કચ્છ જતું રહેવું પડ્યું હતું, હું બોલતો નથી પણ...: ભાજપ નેતાના નિવેદનથી રાજકીય ગરમાવો

Parasottam Solanki controversial statement in Bhavnagar

ભાવનગરમાં પરસોત્તમ સોલંકીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, હું બોલતો નથી કરી બતાવું છું અને શક્તિસિંહ ગોહિલને કચ્છ જતું રહેવું પડ્યું હતું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ