Election Results 2022 / 5 રાજ્યોની ચૂંટણીમાં આવતીકાલે પરિણામ: 70 હજાર પોલીસ જવાનો તૈનાત, થ્રી લેયર સિક્યોરિટી તૈનાત

paramilitary to section 144 tight security before counting in up punjab uttarakhand

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે પરિણામ આવવામાં બસ એક દિવસની રાહ છે. ત્યારે મતગણતરીમાં કોઈ અઘટિત ઘટના ન બને તેના માટે પુરતી વ્યવસ્થા અત્યારથી ગોઠવી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ