ક્રિકેટ / પાપુઆ ન્યૂ ગિનીની મોટી સફળતા, આવતા વર્ષે T-20 વર્લ્ડકપમાં રમશે

papua new guinea qualify for world t20

પાપુઆ ન્યૂ ગિની (PNG)એ પુરુષોની ICC ટી-20 વર્લ્ડકપમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ