ઘટસ્પોટ / રાજસ્થાનમાં પેપર ફૂટ્યું! લીક-કાંડના તાર ગુજરાત સુધી, પોલીસ તપાસમાં જુઓ શું થયો ખુલાસો

Paper leak scandal in Rajasthan reached Gujarat

રાજસ્થાનમાં થયેલા પેપર લીક કાંડનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. તપાસમાં ઉદયપુર પેપર લીક કાંડમાં વપરાયેલ ગાડી ગુજરાતની હોવાનો ખુલાસો છે.

બ્રેકિંગ ન્યૂઝ