ફેક ન્યુઝ / UGC નેટનું પેપર લીક થયું નથી, આ અફવા છે, નૅશનલ ટેસ્ટીંગ એજન્સીએ કરી સ્પષ્ટતા

paper leak NTA said that the tweet and video of ugc net history paper leaked is fake

UGC NET ના પેપર લીક પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ટ્વિટ અને યુટ્યુબ વીડિયોને નેશનલ એક્ઝામિનેશન એજન્સીએ નકારી કાઢ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ