Video / ગીર સોમનાથના પ્રાચી ગામે દીપડાના આંટાફેરા, મોડી રાતે દિપડાએ શ્વાનના બચ્ચાનુ કર્યુ મારણ

ગીર સોમનાથના સુત્રાપાડાના પ્રાચી ગામે દિપડોના આંટાફેરા કરતાના સીસીટીવી સામે આવ્યાં છે. રહેણાંક વિસ્તારમાં દિપડોના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલા જોવા મળી રહ્યો છે. SBI બેન્ક નજીકના વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ