નિવેદન / BJP સામે બળવો: અટકળો પર પંકજા મુંડેએ કહ્યું, બસ આ તારીખ સુધી રાહ જુઓ

pankaja munde says i am being blamed for pressure tactics

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ કદાવર નેતા ગોપીનાથ મુંડેની દિકરી પંકજાની છેલ્લા થોડા દિવસોથી બીજેપી નેતૃત્વથી નારાજગીએ ચર્ચા જગાવી છે. પંકજા મુંડેએ એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, મારા પર દબાણની રાજનીતિ કરવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ