રાજનીતિ / સરકાર ન બનતાં મહારાષ્ટ્ર ભાજપમાં ખળભળાટ, પંકજા મુંડેની FB પોસ્ટ અને ટ્વિટરમાં બળવાના સૂર

pankaja munde removes bjp from her twitter bio amidst speculated rift

શું બીજેપીની નેતા પંકજા મુંડે પાર્ટી છોડી રહ્યા છે? મહારાષ્ટ્રમાં તેને લઇને અટકળો તેજ છે. વાત એમ છે કે, આ અટકળોની શરુઆથ ખુદ પંકજાએ જ કરી છે. ફેસબુક પોસ્ટ બાદ હવે પંકજાએ ટ્વિટર બાયોમાંથી બીજેપીનું નામ હટાવ્યું છે. તેથી તેઓના હવે પછીના પગલાને લઇને ઘણા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ શિવસેનાએ પણ એમ કહી સસ્પેન્સ વધાર્યું છે કે ઘણા નેતા તેમના સંપર્કમાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ