બોલિવૂડ / ત્રણેય ખાન અને અક્ષય કુમારને 2020માં આ અભિનેતા આપશે ટક્કર

Pankaj Tripathi Upcoming Movies List 2020

બોલિવૂ઼ડમાં ટકી રહેવું હવે પહેલાં કરતાં વધુ પડકારરૂપ બનતું જઈ રહ્યું. બધાં એક્ટર બનવા માગે છે અને તેના માટે ફિટનેસ, એક્ટિંગ અને સોશિયલ ઈમેજ સહિતની દરેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બીજી બાજુ ઈન્ડસ્ટ્રીમાં અક્ષય કુમાર જેવા એક્ટર પણ છે જે એક વર્ષમાં એકસાથે ઘણી ફિલ્મો કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ