ખુલાસો / કૉલેજમાં જ કરી લીધા લગ્ન, પત્નીને બૉય્ઝ હોસ્ટેલમાં રાખતો હતો આ એક્ટર

 Pankaj tripathi talks about why her wife was living with him in boys hostel

'ધ કપિલ શર્મા શો' છેલ્લા કેટલાય સમયથી TRP માં ટૉપ પર છે એટલું જ નહીં આ માટેનો ક્રેડિટ શોની સ્ટાર કાસ્ટ સિવાય તેમાં આવતા ગેસ્ટ્સ પણ આપી શકાય. આ વખતે કપિલ શર્માના શોમાં ફેમસ કવિ અને પૂર્વ આમ આદમી પાર્ટીના સભ્ય કુમાર વિશ્વાસ, બોલિવુડ એક્ટર મનોજ વાજપાઇ અને પંકજ ત્રિપાઠી જોવા મળશે. શોના દરમિયાન તમામ કલાકારોઓ પોતાની જિંદગીના રસપ્રદ કિસ્સા સંભળાવ્યા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ