બોલિવૂડ / કાલિન ભૈયા એક સમયે નાટકોમાં બનતા હતા છોકરી, આઇટમ સોન્ગના દિવાના હતા લોકો

pankaj tripathi performed Girl role in dramas

બોલિવૂડ અને તેમના ફેન્સના દિલોમાં પોતાના શાનદાર ટેલેન્ટ થકી જગ્યા બનાવનારા અભિનેતા પંકજ ત્રિપાઠી દરેક ફિલ્મમાં કંઇક એવુ કરે છે કે જે તેમના ફેન્સને હેરાન કરી દે છે. યુવાનો તો ઠીક તેમણે વૃદ્ધોને પણ તેમણે ઇમ્પ્રેસ કર્યા છે. હાલમાં જ એક વાત પર ખુલાસો કરતાં પંકજે કહ્યું કે તે નાટકોમાં મહિલાનું પાત્ર ભજવતાં હતા.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ