મોટા સમાચાર / ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારે ચાર્જ સંભાળ્યો, રાજીવ ગુપ્તાને ગૃહવિભાગનો વધારાનો ચાર્જ

pankaj kumar takes charge of chief secretary rajiv gupta would hold the additional charge of home

ગુજરાતની અમલદારશાહી હવે બે મોટા અધિકારીઓના હાથમાં, પંકજ કુમાર બન્યા મુખ્ય સચિવ તો ગુપ્તાને સોંપાયું ગૃહખાતું.

બ્રેકિંગ ન્યૂઝ