લાલ 'નિ'શાન

ચૂંટણી પરીણામ / આ રાજ્યમાં કોંગ્રેસની બલ્લે-બલ્લે, જુઓ સની દેઓલની પરિસ્થિતિ?

panjab eleciton results 2019

પંજાબમાં કોંગ્રેસ હાલ 10 સીટો પર આગળ ચાલી રહી છે. ચૂંટણી પ્રવાહ અકાલી-બીજેપી ગઠબંધન અને આપ પાછળ ચાલી રહી છે. પંજાબમાં 19 મે અંતિમ ચરણમાં મતદાન થયું હતું. પંજાબમાં 13 લોકસભા સીટ અને રાજ્યમાં 117 વિધાનસભા ક્ષેત્ર છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ