સાવધાન / TikTok ના રવાડે ચડ્યાં હોવ તો ભૂલી જજો, આ કિસ્સો જાણીને હચમચી જશો

panipat youth died due to electric shock during making tiktok video in panipat

22 વર્ષીય યુવક ટીકટોક બનવવા માટે દારૂની બોટલ લઈને રેલ્વે સ્ટેશન પહોંચી ગયો હતો. અને ત્યાં એક વીજળીના થાંભલા પર ચડી ગયો હતો. આ દરમિયાન યુવકને કરંટ લાગતા તેમનું મોત થયું હતું. અને મહત્વની વાત તે છે કે મૃતકની લાશ બે કલાક સુધી થાંભલા પર લટકી રહી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ