ખેડૂત આંદોલન / 'દેશમાં નથી કોરોના, ભાજપના હિસાબથી આવે છે કોવિડ', ખેડૂત નેતાએ કર્યા પ્રહાર

panipat kisan leader gurnam chadhuni statement on coronavirus

છેલ્લા 4 મહિનાથી ખેડૂત આંદોલનની આગેવાની કરી રહેલા ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની રવિવારે પાનીપત ટોલ પ્લાઝા પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ