રિવ્યૂ / જબરદસ્ત પર્ફોમન્સ અને દમદાર એક્ટિંગ સાથે પૈસા વસૂલ ફિલ્મ છે 'પાનીપત'

Panipat Film Review in Gujarati

ભારતીય ઈતિહાસમાં મરાઠાઓનું મહત્વનું સ્થાન રહ્યું છે. છત્રપતિ શિવાજીથી લઈને પેશવા બાજીરાવની કહાનીઓ આપણે બધાંએ સાંભળી છે, પરંતુ ડિરેક્ટર આશુતોષ ગોવારિકરે એક વધુ મરાઠા યોદ્ઘા, સદાશિવ રાવ ભાઉની કહાની રૂપેરી પરદે ઉતારી છે અને એવું કહેવામાં જરા પણ અતિશિયોક્તિ નથી કે તેમનો વિચાર ઘણો જ સારો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ