વડોદરામાં લોકડાઉનનો પાનગલ્લાના વેપારીએ કર્યો ભંગ | Pangalla businessman breaks lockdown in Vadodara

Video / વડોદરામાં લોકડાઉનનો પાનગલ્લાના વેપારીએ કર્યો ભંગ

કોરોના વાયરસને લઇને સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં લોકડાઉનનો પાનના ગલ્લાના વેપારીએ ભંગ કર્યો છે. મુક્તાનંદ સર્કલ પાસે રામુ પાન હાઉસ ચાલું હતું. VTVની ટીમ પહોંચતા જ વેપારીએ ગલ્લો બંધ કર્યો હતો. લોકડાઉનની સાથે જ સરકારે પાન ગલ્લાને બંધ રાખવા આદેશ કર્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ