પર્દાફાશ / પંડોરા પેપરમાં મોટો ઘટસ્ફોટઃ સામે આવ્યું પાકિસ્તાની સેના, અંડરવર્લ્ડ અને બૉલીવુડમાં કનેક્શન

pandara paper open connection pakistan army underworld bollywood

પંડોરા પેપરમાં ખુબ જ હચમચાવી દેનારો ખુલાસો થયો છે. પાકિસ્તાની સેનાની સાથે અંડરવર્લ્ડ અને બૉલીવુડના કનેક્શનના સીધા સંબંધ સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ