ખળભળાટ / શિવરાજપુરના રિસોર્ટમાં પડી રેડ, ભાજપ ધારાસભ્ય સહિત 15 લોકો જુગાર રમતા ઝડપાતા ખળભળાટ

panchmahal resort raid by police

પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા રિસોર્ટમાં LCBએ અચાનક રેડ કરતા 15 જેટલા નબીરોઓને જુગટું રમતા રંગેહાથ ઝડપી લીધા છે. જેમાં 1 ધારાસભ્ય પણ હોવાનું સામે આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ