ભ્રષ્ટાચાર / પંચમહાલ: કોની રહેમ નજર હેઠળ સરકારી અધિકારીઓની તીજોરીઓ કરોડોના કાળા નાણાંથી છલકાય છે?

Panchmahal khet talavadi scam corruption complain against government officer

સરકારી અધિકારીઓ જમીન, વીમા, મનરેગા, અને દરેક સરકારી સ્કિમ કે યોજનામાં વારંવાર ભ્રષ્ટાચાર કરતા ઝડપાય છે તેમ છતાં કેમ તંત્રની ઉંઘ નથી ઉડતી? આવો જ એક કિસ્સો પંચમહાલના શહેરમાં સામે આવ્યો હતો. ખેતતલાવડી કૌભાંડ સામે આવ્યું હતું જે મામલે તપાસ કરતાં કરોડોના કૌભાંડનો મામલો સામે આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x