બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પંચમહાલમાં ઈકો કાર પડીકું થઈ, ખૌફનાક અકસ્માતમાં 4ના મોત, લોકોના ચીથડા થયા
Last Updated: 07:33 PM, 9 August 2024
પંચમહાલમાં ગોધરાના ગોલ્લાવ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં ઇકો સવાર 7 વ્યક્તિઓ પૈકી ચાર વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થયા છે તેમજ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે,
ADVERTISEMENT
પંચમહાલમાં ઈકો કાર પડીકું થઈ, ખૌફનાક અકસ્માતમાં 4ના મોત, લોકોના ચીથડા થયા pic.twitter.com/xZCFBeJmNG
— Dinesh Chaudhary (@DineshVTVNews) August 9, 2024
અકસ્માતમાં ઇકો કારમાં સવાર ચાર વ્યક્તિઓના મોત
ADVERTISEMENT
ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે ગાડીમાં 7 લોકો સવાર હતા જેમાંથી 4ના મૃત્યું થયા જ્યારે 3ને ગંભીર ઈજા પહોંચી છે. જે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અત્રે જણાવીએ કે, મૃતક છોટાઉદેપુર જિલ્લાના હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.
આ પણ વાંચો: 'ડૂબી જવાની ઘટના ન બને તેની તકેદારી રાખો', ગણેશ વિસર્જન પર ગુજરાત HCનો આદેશ
અકસ્માતમાં 4 લોકોના મોત
રાજ્યમાં બેફામ વાહન ચાલકો અને RTOના નિયમોના ઉલ્લંઘનના પગલે અકસ્માતમાં મોટા પાયે વધારો થયો હોય તેમ અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ગોધરાના ગોલ્લાવ પાસે અકસ્માતમાં 4 વ્યક્તિઓના જીવ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT