પંચમહાલ / ગોધરા ખાતે જુગારધામમાં રેડ પાડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, 3 પોલીસકર્મી ઇજાગ્રસ્ત

panchmahal godhara police raid attack people

રાજ્યમાં જાણો પોલીસનો ડર લોકોના મનમાંથી નીકળી ગયો હોય તેવું ચાલી રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. પોલીસ કોઇ જગ્યાએ દારૂની હોય કે જુગારીઓ પરની રેડ હોય તો વારંવાર તેઓ પર હુમલા કરવામાં આવે છે. પંચમહાલના ગોધરા ખાતે જુગારીઓ પર રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ