સુવિધાનું મીંડું / પંચમહાલ: બીલીથા ગામના બાળકો ઘૂંટણસમા પાણીમાંથી શાળાએ જવા મજબૂર, શિક્ષણ વિભાગે એકડો ઘુંટવાની જરૂર

 Panchmahal: Children of Belitha village forced to go to school through deep water

પંચમહાલ જિલ્લા તંત્ર બીલીથા ગામના વિદ્યાર્થીઓનો આ વીડિયો જુએ, શું નાનપણથી ભણવા માટે કષ્ટ વેઠવાનું?

બ્રેકિંગ ન્યૂઝ