ક્યાં છે વિકાસ? / પંચમહાલના આદિવાસી પટ્ટામાં આખરે કેમ અટક્યો વિકાસનો રથ! જીવનાં જોખમે જિંદગી પાણીમાંથી પસાર

Panchmahal Adiwasi areas Development incomplete in Gujarat

શહેરોમાં અને પાટનગરની પાડોશમાં ઝાકમઝોળ આખા રાજ્યના વિકાસની વાતો કહી શકે નહીં. વિકાસની ગતિને જોવા માટે તમારે પંચમહાલ જિલ્લાના આદિવાસી પટ્ટામાં એક લટાર મારવી પડશે કે જ્યાં આજે પણ લોકો રોજિંદી અવરજવર માટે પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ