ફેરફાર / ચૂંટણીમાં છેડછાડ રોકવા ચૂંટણી પંચે ઉઠાવ્યું મહત્વનું પગલું, EVM માં કરવામાં આવ્યો આ મોટો ફેરફાર

panchayat election 2021 every evm will have id number dm and commission will monitor

બિહારમાં પંચાયતની ચૂંટણીને પગલે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. ચૂંટણી પંચે ચૂંટણીને નિષ્પક્ષ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ થઈ રહ્યાં છે. જેને પગલે ઈવીએમની તપાસ, ટ્રેક કરવુ અને સ્કેનિંગના પણ ઉપાય કરવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ