વેબ સિરીઝ / શું વાત છે! Panchayat 3 થઈ ગઈ કન્ફર્મ, ડાયરેક્ટરે કરી નાંખ્યા મોટા ખુલાસા

Panchayat 3 confirmed, big disclosure made by the director

એમેઝોન પ્રાઈમ પર આવેલ સીરીઝ પંચાયત-2 ને લોકોએ ખુબ વખાણી છે. હજુ લોકોમાં તેના ચિત્રો દુર નથી થયા ત્યાં જ તે સીરીઝ ના ડાયરેક્ટરે પંચાયત-3 ના સંકેતો આપી દીધા છે.

બ્રેકિંગ ન્યૂઝ