રીલીઝ / રિલિઝના બે દિવસ પહેલા જ લીક થઈ ફેમસ વેબ સીરિઝ પંચાયત, મેકર્સે તાબડતોબ લીધો આ નિર્ણય

panchayat 2 web series release before 2 days of releasing time panchayat 2 web series

જીતેન્દ્ર કુમાર અભિનીત વેબસીરીઝ પંચાયતે લોકોનું ખૂબ દિલ જીત્યુ હતુ અને હવે એક વખત ફરીથી તેઓ પંચાયતની બીજી સિઝન લઇને આવી રહ્યાં છે. જો કે, આ વેબ સીરીઝને કાલે એટલેકે 20મેના રોજ રીલીઝ કરવાની હતી. પરંતુ નિર્માતાઓની મજબૂરીને પગલે કાલે એટલેકે 18મેના રોજ પંચાયત 2 ઓટીટી પર રીલીઝ કરી દીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ