વિવાદ / ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર મોટી મુશ્કેલીમાં : વિદેશમાં રોકાણ કરવાને મામલે મોટો ખુલાસો થતા હડકંપ

panama paper leak sachin tendulkar icij international consortium of investigative journalists cricket

ઈન્ટરનેશનલ કન્સોર્ટીયમ ઓફ ઈન્વેસ્ટિગેટીવ જર્નાલિસ્ટસે એક વખત ફરીથી ટેક્સ ચોરીની તપાસ કરી છે. જેમાં મોટા રહસ્યનો પર્દાફાશ થયો છે. 2016માં લીક થયેલા પનામા પેપર કૌભાંડમાં મોટા-મોટા વ્યાપારીઓનું ટેક્સ ચોરીમાં નામ સામે આવ્યું હતુ.

બ્રેકિંગ ન્યૂઝ