કોરોના વાયરસ / સુરતમાં પાન-મસાલો લેવા ગયેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ગલ્લાના વેપારી બની શકે સુપર સ્પ્રેડર

Pan-masala shop super spreader coronavirus Surat

કોરોનાના કારણે લૉકડાઉન 4.0 ચાલી રહ્યું છે. કોરોનાના કેસ હજુ પણ ન ઘટતા ગુજરાતની ચિંતા સતત વધતી જઈ રહી છે. તેવામાં ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોટસ્પોર્ટ બની ચૂકેલા અમદાવાદની બની ગઈ છે. ત્યારબાદ સુરતમાં પણ કોરોના કેસો 1000ને પાર થઇ ચૂક્યા છે. લૉકડાઉન 4.0માં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેથી હવે સુપર સ્પ્રેડરોએ તંત્રની અને સરકારની ઉંઘ હરામ કરી નાખી છે. ત્યારે સુરતમાં પાન-મસાલા ગલ્લાના વેપારી સુપર સ્પ્રેડર બની શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ