ટ્રાન્ઝેક્શન / હવે આ 18 પ્રકારનાં નાણાંકીય વ્યવહારો માટે 'પાન' નંબર ફરજિયાત, નહીં તો...

PAN is Compulsory for 18 Transactions

કરદાતાને તેમના વાર્ષિક ઇન્કમટેક્સ રિટર્નમાં આ રકમનો ઉલ્લેખ કરવાનો અનુરોધ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ નવા ટેક્નોલોજિકલ પ્લેટફોર્મ માટે કામ ચાલુ છે અને તે ટૂંક સમયમાં શરૂ થશે. ૨૦૧૯ના કેન્દ્રીય બજેટમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે પાન અને આધાર બેમાંથી એક ચાલશે એવી જાહેરાત અંગે સ્પષ્ટતા કરતા પી.સી. મોદીએ જણાવ્યું હતું કે અહીં પણ એસએમએસ એલર્ટ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ