ઓનલાઈન પ્રોસેસ / ઘરે બેઠા પાન કાર્ડમાં ડિટેલ્સ કરી લો અપડેટ, આ છે સરળ પ્રોસેસ

pan card updation process online in detail know them stepwise

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો સમય આવી ગયો છે તો હવે સૌ પહેલાં તમારે પાન કાર્ડની જરૂર પડશે. બેંકની લેવડ દેવડ સાથે જોડાયેલા કામમાં પણ પાન કાર્ડની જરૂર રહેછે. જો તમે તમારું પાન કાર્ડ, નામ, સરનામું કે અન્ય કોઈ માહિતિ અપડેટ કરવા ઈચ્છો છો તો તમારે હેરાન થવાની જરૂર નથી. તમે ઘરે બેસીને જ તેને અપડેટ કરી શકો છો, તો જાણી લો આ માટેની સ્ટેપ વાઈઝ ઓનલાઈન પ્રોસેસ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ