ઉપયોગી / ના હોય! તમે ક્યાંય નકલી પાન કાર્ડ તો ઉપયોગ નથી કરી રહ્યા ને? ફટાફટ આ રીતે કરી લો ચૅક

pan card tips to identify fake pan card number follow these easy steps to identify real and fake pan card

ભારત સહિત આખી દુનિયામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિજીટલાઈજેશનની ગતિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. એવામાં દેશમાં તેની સાથે જોડાયેલી છેતરપિંડી પણ ઘણી વધી રહી છે. નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવાના ઘણા કેસો સામે આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ