એલર્ટ / Pan કાર્ડ વિના હવે નહીં કરી શકો આ જરૂરી કામ, ઘરે બેઠા સરળ રીતે કરી લો એપ્લાય

pan card is important in many things from cash withdrawal to  deposit know here how to apply

બેંકિંગની દુનિયામાં હવે Pan કાર્ડનો ઉપયોગ જરૂરી બની ચૂક્યો છે. આ એક એવું ડોક્યુમેન્ટ છે જેનાથી અનેક બેંકના કામ સરળતાથી થઈ જાય છે. આ સિવાય ટેક્સ ભરવા માટે પણ પાન કાર્ડ નંબરની જરૂર રહે છે. જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે અથવા તો તમારી પાસે કાર્ડ છે જ નહીં તો તમે આ પ્રોસેસની મદદથી તેને ઓનલાઈન બનાવડાવી શકો છો. જો Pan કાર્ડ નહીં હોય તો તમારા અનેક કામો અટવાઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ