છેતરપિંડીથી સાવધાન! / તમને પણ આવા મેસેજ આવે તો ધ્યાન રાખજો! 5 જ મિનિટમાં અકાઉન્ટમાંથી 1.25 લાખ સાફ થઈ ગયા

pan card fraud alert mumbai woman cheated by cyber crime 1.25 lakhs looted

મુંબઈમાં રહેતી એક મહિલા સાથે પાન કાર્ડ દ્વારા સવા લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. છેતરપિંડીની રીત તો ભલભલા ગોથાં ખાઈ જાય એવી અપનાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ